STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા નું મુખડું

મા નું મુખડું

1 min
174

તેજોમય સૂરજ સમાન મા નું મુખડું છે,

પ્રકાશપૂંજ પાથરે ગોરના કૂવે બેઠી છે,


રમેશભાઈ ત્યાગી સુખ નિજનું ભજે છે 

 જલાવી જાત ખુદની મા મય બન્યાં છે,


ભાવના જ્ઞાન કેરો દીપ જલાવી રહી છે,

ચેહર બની દીપ જગત આખું પ્રકાશે છે, 


સ્વીકારે છે જવાબદારી સેવકોની મા,

તેથી જગમાં સૌથી સવાઈ ચેહર મા,


ચેહર મા રાહ ચીંધી માર્ગે ચલાવે છે,

આથી આ સંસારમાં સર્વત્ર પૂજાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન