STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા ની કૃપા

મા ની કૃપા

1 min
296

આમ તો મુસીબતો આવે છે,

ચેહરની કૃપાથી જીવાય છે,


આપણે શું સાચવવું,

ચેહર મા જ સાચવે છે,


દમ નથી દવાઓમાં હવે,

દુવા થકી બચી જવાય છે,


ભાવના કેમ ચાલવું અહીં,

ચેહર મા જ જ્યાં ચલાવે છે,


કંટકથી કેમ બચવું અહીં,

ચેહર જ ફૂલો બિછાવે છે.


Rate this content
Log in