Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા ચેહર સત્ય છે

મા ચેહર સત્ય છે

1 min
252


આ જગતમાં બધું જ ખોટું છે, 

મા ચેહર એક સનાતન સત્ય છે,


આ જગતમાં બધે અન્યાય છે,

ચેહર મા સાચી ન્યાયાધીશ છે,


આ જગતમાં બધેજ જુઠ્ઠું છે,

નામ તારું ચેહર મા સચ્ચાઈ છે, 


આ જગતમાં બધેજ ઈર્ષા છે,

ચેહર મા જ ખુશીઓ આપે છે, 


આ જગતમાં રમતો રમાય છે,

ચેહર મા જ ભાવના સમજે છે.


Rate this content
Log in