STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

લીલાલ્હેર છે

લીલાલ્હેર છે

1 min
48


જેના દિલે અંધેર છે,

એવાનો કાળોકેર છે.


બોલે ઘણા વાંકું ભલે,

ને આપણે તો લ્હેર છે.


સંતોષ છલકાતા ઘડે,

ખાલીના મોટા ઢેર છે.


લીલા વને સૂકું જુએ,

એ તાંબિયાના તેર છે.


માફી દિલે રાખી ફરે,

'સાગર'ને ક્યાં કો' વેર છે ?


Rate this content
Log in