STORYMIRROR

Nirali Shah

Others

4  

Nirali Shah

Others

લગ્ન

લગ્ન

1 min
280

'નિ'ર્મળ સ્નેહથી છલકતાં હૈયે,

'રા'હ જોઈશું તમારા આગમનની.

'લી'લાં તોરણે આવકારીશું આપણેે,


'ર'સિકજનો સમી જાન તેમની.

'શ્યા'મલવર્ણા ઉત્સુક નયને,

'મિ'તની રાહ જોઈ રહી છે સજની,

'ન'યનરમ્ય એવાં આ મોહક પાણિગ્રહણ ટાણેે,


શાહ પરિવાર હાજરી ઝંખે છે આપ સૌની.


Rate this content
Log in