Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લેણાદેણી

લેણાદેણી

1 min
210


લેણાદેણીનાં ચક્કરમાં ફસાયો છે,

એ થકી જ સંબંધોમાં બંધાયો‌ છે,


લેણાદેણી થકી જ સંબંધો બને છે,

લેણાદેણી પૂર્ણ થતાં સંબંધો તૂટે છે,


આંસું હાસ્ય કર્મો તણી સોગાત છે,

સુખ દુઃખ એ તો કિસ્મતથી મળે છે,


ઋણાનુબંધ થકી આવી મળે છે સૌ,

લાગણીઓમાં તણાયા જાય છે સૌ,


ભાવના આ લેણાદેણી સમજાવે છે,

ભલે હોય સંબંધ પાક્કો કાચો દોર છે,


ઈચ્છા પૂરી કોઈની ક્યાં અહીં થાય છે,

થોડાં અંશે એ લેણાદેણીની સોગાત છે,


લેણાદેણી માટે કંઈ લખાયું નથી અહીં,

એ વગર લખવું પણ અઘરું છે અહીં.


Rate this content
Log in