STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાખ લાખ

લાખ લાખ

1 min
225

લાખ લાખ વંદન છે માવડી નાં ભક્તોને, 

ચેહર મા માટે દોડતાં એવાં સેવકોને,


ભાઈ ભૂલી કેમ જવાય આ સેવકોને,

એમનાં થકીજ પ્રસંગ પાર પડાય છે,


તન,મન, ધનથી ઘસાઈ જાય છે,

એવાં સૌ સેવકોને દિલથી વંદન છે,


ચેહર મા કાજ સમય આપ્યો છે,

એવાં ગવૈયા મંડળને સલામ છે,


ગોરના કૂવે હૈયેથી દોડતાં આવે રે,

કામધંધા છોડીને દોડે છે સેવકો રે,


ભાવના કરે દિલથી સલામ સૌને,

લાખ લાખ વંદન છે સૌ સેવકોને,


ચેહર મા પૂર્ણ કરશે એમની આશા,

લાખ લાખ વંદન છે સૌ‌ સેવકોને.


સામગ્રીને રેટ આપો
લોગિન