STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાડલી

લાડલી

1 min
30

લાડલી તને

 વહાલ અઢળક

 કરું દિલથી.


લાડકવાયી

 આધાર બની અમારો

 વહાલ સાથે


 લક્ષ્મી દીકરી

 વ્હાલથી નવાજીએ

 ‌જિંદગી મારી.


Rate this content
Log in