STORYMIRROR

Purvi Shukla

Others

4  

Purvi Shukla

Others

ક્યાં સુધી ચાલશે ?

ક્યાં સુધી ચાલશે ?

1 min
23.4K


આ ધરા શુ ફરી મહાલશે ?

યુહાનનો કાળ એક આવ્યો,

ધરણી પર મુસીબત લાવ્યો,

કોરોના ક્યારે પાછો વળશે ?

ક્યાં સુધી ચાલશે ?


એક ભ્રમર બેઠો ફૂલ પર,

વિચારે માણસની ભૂલ પર

ફરી સોડમ આ ફૂલથી ઢળશે ?

ક્યા સુધી ચાલશે ?


ના મુક્ત મને વિહરી શકાતું,

કોઈને ન પ્રેમે સ્પર્શી શકાતું,

માસ્કમુક્ત શ્વાસો ફરી મળશે ?

ક્યા સુધી ચાલશે ?


Rate this content
Log in