STORYMIRROR

yuvrajsinh Jadav

Others

3  

yuvrajsinh Jadav

Others

ક્યાં ફાવે છે

ક્યાં ફાવે છે

1 min
229

સમાજની બનેલી આ દુનિયા,

પ્રેમનો વિરોધ દર્શાવે છે,


પ્રેમનો લતી કરતી આ દુનિયા,

તેના પ્રેમનો અસ્વીકાર દર્શાવે છે,


પ્રેમ ઈશ્વરની દેન છે,

પ્રકૃતિની આ દેન પણ ઠુકરાવે છે,


નાત-જાતના વાડ કરતી આ દુનિયા,

એ ઈશ્વરને પણ ડરાવે છે,


ઈશ્વરના અદ્-ભૂત અવશેષ દુનિયાને ક્યાં ફાવે છે,

પ્રેમના આ પંખીઓ દુનિયાને ક્યાં ફાવે છે.


Rate this content
Log in