STORYMIRROR

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

કવિ નામના ઘણા બધાં

કવિ નામના ઘણા બધાં

1 min
169

કવિ નામના ઘણા બધાં,

કવિ વામણા ઘણા બધાં !


ઉરે પુરા ઇર્ષ્યા ભર્યાભર્યા કે

ન લે ઓવારણાં ઘણાં બધાં


પ્રશંસા પુષ્પ ન વેરે પણ

ઉપરથી કરે વગોવણા ઘણાં બધા !


મુખોટા ખોટા ધરી ! ઉપર ખોટાં

પહેરે છે ઉપરણા ઘણાં બધાં !


કાવ્યને બાપજાગીરી ને પોતાને

માને છે મહારાણા ઘણા બધા !


કવિ નામના ઘણાં બધા,

કવિ વામણા ઘણાં બધા !


Rate this content
Log in