STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

કૂખની કબર

કૂખની કબર

1 min
350

કેટલી હદ સુધી નિષ્ઠુર થતા હોય છે,

બનવા માટે દીકરાના મા-બાપ,


દીકરાની લ્હાયમાં કૂખને,

દીકરીની કબર કરવાનુ કરે છે પાપ,


સમજી જાવ સાનમા,

ઉપરવારાની લાકડીનો વ્યાપ

આવા મા-બાપના દીકરા જ,

પાકે છે બનીને પાપના શ્રાપ


Rate this content
Log in