Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કુટુંબ

કુટુંબ

1 min
196


આજકાલ કુટુંબ ભાવના ક્યાં રહી છે,

બધીજ દુનિયા મોબાઈલમાં સમાઈ છે,


કુટુંબમાં રહેવું હવે કોઈને ક્યાં ગમે છે,

વડીલો હવે તો ગારબેજ લાગે છે,


કળિયુગ એ હદે આગળ વધી ગયો છે,

લગ્ન બાદ પતિ એકલો જ જોઈએ છે,


એકલતા થકી કુટુંબ વિખરાઈ ગયા છે,

પોતાની મસ્તીમાં જ રહેવા જોઈએ છે,


કુટુંબ પરિવાર માટે સમય મળતો નથી,

માનીતા માટે કોઈ સમયની અવધિ નથી,


વડીલોને પૂછવામાં નાનપ અનુભવે છે,

એ થકી જ કુટુંબ પરિવાર ક્યાં રહ્યાં છે.


Rate this content
Log in