કુદરતી દ્રશ્ય
કુદરતી દ્રશ્ય
1 min
140
કુદરતના ખોળે રમવાનો નજારો કંઈ અલગ છે,
કુદરતને નજીકથી માણવાની તક જો મળી છે,
એ સૂરજ દેવતા જરા ધીમા ધીમા ઢળજો તમારી આ ગતીને દિલરુપી કેમેરામાં ક્લીક કરી દેવી છે....
મેઘધનુષ્યના રંગોનેે દિલમાં ઉતારી જીવનને રંગોથી છલોછલ કરી દેવું છે,
આટલી ઈચ્છા પુરી નહીં થઈ શકે મારી..
