STORYMIRROR

Deep Bhingradiya

Others

4  

Deep Bhingradiya

Others

કુદરત એક કલાકાર

કુદરત એક કલાકાર

1 min
23.5K

કુદરત તો કેવો કલાકાર, 

સૃષ્ટિનો સર્જનહાર

મનુષ્ય જીવનનો આ દાતાર, 

સમગ્ર વિશ્વનો પાલનહાર.


તારાઓના જુથમાં ચમકતો ચિતાર, 

સજીવ- સૃષ્ટિના હૃદયનોધબકાર, 

સૂર્યમંડળનો તુ રચનાર, 

માટીની મૂર્તિઓમાં તારો આકાર


અખીલ વિશ્વનો તુ એકજ સમ્રાટ, 

અમે તો માત્ર તારા કિરદાર,

અમારી રગે-રગમાં બસ તારો જ વિચાર, 

કુદરત તુ આ કેવો કલાકાર.


Rate this content
Log in