Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Others

3  

Jitendra Bhavsar

Others

કરતો જાય છે

કરતો જાય છે

1 min
6.6K


સત અસતના ખેલ કરતો જાય છે,
કેમ પાછો પ્રેમ કરતો જાય છે?

વેર દુનિયામાં શું ઓછા છે અહીં?
કેમ તું વધુ વેર કરતો જાય છે.

એકતાની વાત છે તેથી જ તો,
વાત પણ વિશેષ કરતો જાય છે.

કામ આપે જે અહીં બેકારને,
કામ એ ઘણું નેક કરતો જાય છે.

આજના દુઃખી જમાનામાંય તું,
વાહ જીતુ, લ્હેર કરતો જાય છે.


Rate this content
Log in