કરશો શું?
કરશો શું?

1 min

190
આમ શબ્દોને સ્વેટરમાં છુપાવી ને કરશો શું ?
લાગણીઓને હૃદયમાં દબાવી રાખી કરશો શું ?
તડકો છાયડો તો જીવન જીવવાની રીત છે,
આમ છૂપતા-છુપાતા રહેશો તો જીવશો શું ?