STORYMIRROR

Ranjitbhai Boricha

Others

3  

Ranjitbhai Boricha

Others

ક્રમ

ક્રમ

1 min
215

ઊગે સૂરજ ને થાય સવાર

કુદરતની તાજગી રે અપાર


બને તપ્ત મધ્ય દિને મધ્યાહ્ન

વિશ્રાંતિ પામવાનું દીસે ચિહ્ન


સાંજ ઢળતાં વિસ્તરે રજની

ચંદ્રમા ખીલે ઓથે સૂરજની


ઉગવા ને' આથમવાનો ક્રમ

બની સ્થિતપ્રજ્ઞ સુધરે જન્મ


સામગ્રીને રેટ આપો
લોગિન