STORYMIRROR

Pranav Kava

Others

3  

Pranav Kava

Others

કપરા ચઢાણ

કપરા ચઢાણ

1 min
212

ઊંચા ઊંચા પ્રશ્નોના આ છે કપરા ચઢાણ,

માનવીય સંબંધોના સહવાસના છે કપરા ચઢાણ,


મુસીબતમાં સથવારાના છે કપરા ચઢાણ,

તેજના પુંજને પોષવાના છે કપરા ચઢાણ,


"પ્રણવની કલમ" ને લખવાના હોય છે કપરા ચઢાણ,

ઊંચા ઊંચા પ્રશ્નોના આ છે કપરા ચઢાણ.


Rate this content
Log in