કોરોનાએ ખૂબ કહેર કર્યાં
કોરોનાએ ખૂબ કહેર કર્યાં
1 min
199
કોરોનાએ ભાઈ ખૂબ કહેર કર્યાં
માનવીથી માનવીને અલગ કર્યો
મોઢા પર લગામ લગાવી દીધી માસ્કની
માનવીને ધરમાં રહેવા મજબૂર કર્યો
માનવને માનવથી ભાગતો કર્યો
કોરોનાએ ભાઈ ખૂબ કહેર કર્યાં
કેવા દિવસો આવ્યા કળીયુગમાં
કોઈ કોઈનો સગો ના બન્યો
કયાંથી આવ્યો સેનેટાઈઝ લઈને
માણસ લગાવવા મજબૂર બન્યો
કોરોનાએ ભાઈ ખૂબ કહેર કર્યાં
પોતે જ કરો પોતાનું રક્ષણ નહિંતર
હું કોરોના કરી જઈશ ભક્ષણ
એવું કાનમાં કહેતો ગયો
દિશ કહે ધરમાં રહો સુરક્ષિત રહો
કોરોનાએ કહેર કર્યો
