STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

કોન્સટન્ટ સર્વેલન્સ

કોન્સટન્ટ સર્વેલન્સ

1 min
243

મેઘધનુષ્યને લાગે ભોંઠપ,

જોઈ ફૂલોના રંગોમાં,


પહેરી પાંખો ઉડે સ્વપનિલ,

સૌંદર્ય કેશીની મોહિનીમાં,


રણકી ઉઠે નૂપુર પાયલે,

પડતા શેરડાં શર્મિલા ગાલમાં,


હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ,

વસંત વાવુ ફળિયામાં,


રંગ બહાર ને બાગ પુષ્પના,

સંગીત વાવું કર્ણમાં,


છલક છલક છલકાંઉ,

ગગરી થનથન આંગણમાં,


નાચુ ભૂલાવું ઉમ્ર ચુરાવું,

સમજણ વાવું જીવનમાં.


Rate this content
Log in