STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

3  

dinesh Nayak "Akshar"

Others

કોણ ફરી રહ્યું છે

કોણ ફરી રહ્યું છે

1 min
174

કોણ આ ફરી રહ્યું છે ?

ક્ષણ પ્રતિક્ષણ ફરતું.


પંચતત્વને ઓઢીને,

દ્રશ્યદ્રષ્ટા અલગ કરતું.


સનાતન સત્ય છે એ,

કોણ આ ફરી રહ્યું છે ?


અંતરમાં આનંદ ભરતું,

નિરાકારને આકારમાં ઠરતું.


ચુંબકીયને મનોગત છડતું,

કોણ આ ફરી રહ્યું છે ?


Rate this content
Log in