કોને ખબર ?
કોને ખબર ?
1 min
322
જન્મ પહેલાં શું ?
કોને ખબર છે અહીં,
મૃત્યુ પછી શું ?
કોને ખબર છે અહીં.
મૃત્યુ પછી આત્મા ક્યાં જતો હશે?
કોને ખબર છે અહીં,
ક્યારેક મધ્યે અટવાઈ જતો હશે ?
કોને ખબર છે અહીં.
માનવ-લોક સિવાય કોઈ પરલોક હશે ?
કોને ખબર છે અહીં.
જન્મ પહેલાં શું ?
કોને ખબર છે અહીં.
