Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Others

2.6  

Manoj J. Patel

Others

કોને કદર ?

કોને કદર ?

1 min
6.9K


કવિતાની અહીં કોને કદર છે ?

કવિતા તો એક અમૃત છે,

અમૃતની અહીં કોને કદર છે ?


લખીલખી કવિતાઓ થાકી ગયા,

આંગળીઓ કેરાં ટેરવાં ઘસી ગયા

કવિની અહીં કોને કદર છે ?


ઇનામની વાત તો બાજુ પર રહી,

પીઠ પણ કોઈએ થપાવી નહીં,

કવિતાની અહીં કોને કદર છે ?


Rate this content
Log in