Megh Bindu

Others


2  

Megh Bindu

Others


કંઈક તો બોલો

કંઈક તો બોલો

1 min 1.3K 1 min 1.3K

હું જ્યારે બોલતો હતો,
ત્યારે,
એ સાંભળતી નો’તી;
અને હવે જ્યારે મેં મૌન લીધું છે,
ત્યારે,
એ મોટા અવાજે કહે છે;
'કંઈક તો બોલો !'


Rate this content
Originality
Flow
Language
Cover Design