કમાન
કમાન
1 min
302
સમયની છે છટકી કમાન પ્રભુએ મીંચી દીધી છે આંખ ?
કોરોનાએ લીધી લગામ પ્રભુએ પણ કર્યા બંધ કાન ?
ખુદ જ બારુદને ખુદનો જ ખુદા તું માનવી માનવ ન થાય ?
જાત વેચ જાન નહીં, ન દેવતા ન માનુષ તું રાક્ષસ તો ન થા ?
હિમંતે મરદા તો મદદે ખુદા અરે કૃતઘ્ન તો કેમ કરી થાય ?
બટકી છે લાગણી જો ઉપર લટકી છે તલવાર કબરે તું ?
પીને ઘૂંટડા શરાબી લહુના, ઝેરીલા નિ:શ્વાસ ન છોડ તું ?
ચિત્રગુપ્ત ના ચોપડે ન થાશે અન્યાય પાપનો ઘડો ન ભર ?
સમય સમયની વાત ને સમયના ઉઝરડા સાવધાન ન તું ?
શિક્ષિત અભણ તું બ્રહ્માંડ તુજમાં શોધ તુજ ને છે એક તું ?
