STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

કલ્પનાની બહાર

કલ્પનાની બહાર

1 min
84

ઘણું બધું હોય છે જાણ બહાર આમ જોઈએ તો

ફરતી રહે ઈમેજ વાંચન વિચારોથી ઘેરાઈ


આમ જોઈએ તો કોપીની વૃત્તિ ક્ષમતાને પડકારે

ઓળખની ઘેલશાઈ હંમેશા નકલને છે આવકારે


સર્જનની વૃત્તિ સંશોધનાત્મક લેખા જોખાંમાં રહે

કોપી રાઈટ કાનૂનના લેખા જોખાંમાં રહે


વિચારોની છાપ વાંચન શ્રવણથી દ્રષ્ટિનો અરીસો

ઘટના ધરે છે, દ્રશ્ય પછી વર્ણ ને થાય જન્મ કૃતિનો


ખતરા અખતરા કૃત્યના નકલને નકારે બુદ્ધિ વિકસાવે

કોઠાસૂઝ પુસ્તકિયા જ્ઞાનને અહીં હંમેશા પડકારે


દીવાલે ટાગેલાં ચિત્રો ભૂતકાળની ઘટનાનો ઇતિયાસ

રિવિજ્ન નવા ઈતિહાસ રચીને નૈં કે કોઈ કોપીરાઈટે


ઈતિહાસની ઈમારતનાં પાયા ખોદાય સો કે સવાયા

સમય સ્થળ સંજોગ એ અહમે જૈ ને ઘટનાનાએ ચણાયા


નકલે ન કોઈ અકલ નકશાની નદીમાં પાણી નથી હોતાં

વિશ્વાસમાં શ્વાસ હોય ત્યાં લગ છે વાતની વિશ્વાસનીયતા.


Rate this content
Log in