કળિયુગ...💕
કળિયુગ...💕

1 min

284
કળિયુગમાં અપરાધોનો,
વધ્યુ એટલું જોર,
આજે ફરી આ ધરા
અપરાધથી કંપી ઉઠી,
સમય સમય ધરા ચેતવતી,
માનવી આંધળો બની રહ્યો,
કળિયુગનું વધ્યું એટલું જોર
મંદિર મસ્જિદ થયાં બંધ આજે,
કળિયુગનું વધ્યું એટલું જોર,
માનવી સમજે એને મજાક,
કળિયુગમાં અપરાધનો
વધ્યુ એટલુ જોર.