STORYMIRROR

Komal Talati "Shashi"

Others

3  

Komal Talati "Shashi"

Others

આશાની કિરણ

આશાની કિરણ

1 min
22

આજે ફરી એક આશાનો સૂરજ ઊગતો જોયો...

ને એજ આશાની કિરણને આથમતી પણ જોઈ...


એ રીતે આ સમય પણ પસાર થઈ જશે...

આશાનો ફરી એક નવો સૂરજ ઊગશે...


ફરી મનુષ્ય ખુલી હવામાં શ્વાસ લેતો થશે...

ફરી મનુષ્ય પોતાની આઝાદી માણશે...


આ સુનકાર કેડીઓ પણ ફરી માનવીના...

ને માનવીના ડગથી ફરી જીવંત થઈ ઊઠશે...


માનવી ફરી સમયનો ગુલામ બની જશે...

ફરી તે પોતાના કાર્યોમાં વિલીન થઈ જશે.


Rate this content
Log in