STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

કિનારે

કિનારે

1 min
119

ખમી જાને ઘસારો ઝળકવું તને છે

પંથ જ મંઝિલ તોય ભટકવું તને છે,


જિંદગી ઝેરી પરખવાનું તને છે

ડૂબે શબ્દો કિનારે તરસવાનું તને છે.


Rate this content
Log in