STORYMIRROR

jignasa joshi

Others

3  

jignasa joshi

Others

ખાલી આવ્યાં ખાલી જવાના

ખાલી આવ્યાં ખાલી જવાના

1 min
243

એક દિ આવ્યાં ને એક દિ જવાનાં,

નથી રે કોઈ સાથે રહેવાનાં,


નાહકની માયા છોડીને,

જીવ જાને પ્રભુનાં શરણે રે, (૨)


ખાલી આવ્યો ને ખાલી જવાનો, સાથે નથી કઈ.


Rate this content
Log in