STORYMIRROR

Kiran Chaudhary

Others

4  

Kiran Chaudhary

Others

કેવી છે બલિહારી ?

કેવી છે બલિહારી ?

1 min
320

કુદરતની કેવી છે બલિહારી ?

એક તરફ છે નવી ગાડીને,

એકને રોજ નડે મોંઘવારી.


ભોગવે કોઈ સુખને સાયબી,

કોઈ છે એકલો રાહદારી.

કુદરતની કેવી છે બલિહારી ?


થાય ક્યાંક પૈસાની રેલમછેલ,

તો કોઈકને ન મળે ટંક ભોજન.

કુદરતની કેવી છે બલિહારી ?


કોઈ કરે મહેનત દિન-પ્રતિદિન,

કોઈકને છે આળસ હરદિન.

કુદરતની કેવી છે બલિહારી ?


Rate this content
Log in