કેમ ?
કેમ ?
1 min
443
એક સફરનો અંત નવા સફરની શરૂઆત છે,
તો અંતની ચિંતા શું કામ કરે છે ?
શરૂઆત સારી કર,
જિંદગીથી લડીને કે હારીને ઉભા થવાનું જ છે,
તો ઘભરાય છે કેમ ?
ઠોકર વાગી તો રડે છે કેમ ?
કંઈક તો મળ્યું શીખવા એ ઠોકરથી,
જીવન છે તો મૃત્યુ છે
તો મૃત્યુથી ભાગે છે કેમ ?
