કાગળ
કાગળ

1 min

63
આંધળી માનો
કાગળ વંચાય તો
થાય સાર્થક
કોરા કાગળ
જેવી જિંદગી રહે
તારા વગર
જીવંત બને
જીવનનો કાગળ
તું હોય સંગ
મારા માટે છે
કાળજાનો કટકો
તારો કાગળ
ધકેલાયો છું
જીવનના કાગળ
ના હાંસિયા માં
કબૂલ કર
છાપેલો કાગળ છે
જિંદગી પણ