Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

જ્યાં જુઓ ત્યાં દુકાળ

જ્યાં જુઓ ત્યાં દુકાળ

1 min
149


જ્યાં જુઓ ત્યાં દુકાળ,

નૈતિક મૂલ્યો શીખવતી શાળામાં નૈતિક મૂલ્યોનો દુકાળ,


ઈમાનદારી અને પ્રામાણિકતાનાં રખેવાળમાં,

ઈમાનદારીનો દુકાળ,


વિશ્વાસ અને વફાદારી પર ટકતા દામ્પત્ય જીવનમાં,

વફાદારી અને વિશ્વાસનો દુકાળ,

સમજણના તારથી જોડતાં

સંબંધમાં,

સમજણનો દુકાળ,


હૂંફ દરકાર, કાળજીથી,

અડગ રહેતા પરિવારમાં,

લાગણીનો દુકાળ,


મિત્ર, મિત્રના નિ:સ્વાર્થ સંબંધોમાં,

નિ:સ્વાર્થપણાનો દુકાળ,

સ્વાર્થના સૌ સગા અહીં,

લીલીછમ લાગણીનો પડ્યો દુકાળ.


Rate this content
Log in