Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જય ચેહર માતા

જય ચેહર માતા

1 min
203


જય ચેહર મા, ૐ જય ચેહર મા,

શરણે આવ્યા બાળકો, હાથ ઝાલીને ઉગારો.. જય ચેહર મા..


ત્રિવિધ તાપ વિદારી, પ્યારી સહુની મા,

ભય હરવા ભક્તોના બોલાવે દોડી આવતી.. ૐ જય ....


દેવો પણ અસુરો હણવા નાંખે તુજથી ઘા.. મા નાંખે.

અમૃતથી પણ અદકું, કરૂણા નીર પાનારી.. ૐ જય ...


ગાયે જે ગુણ તારાં એની પેઢીઓ તારે,

ભાવના ભર્યા હૈયેથી, એની તું રક્ષણહાર.. ૐ જય ..


સ્મરણ મનન તુંજ કરતાં સુધારી દે ભવસંસાર, 

નિતનિત હોમ હવન કરી જપે જે દિનરાત એનો થતો બેડો પાર. ૐ જય..


સ્નેહ સભર તુંજ ગુણ સહુ નરનાર,

તારાં શરણમાં આવે એનો પલમાં કરે બેડો પાર.. ૐ જય.


Rate this content
Log in