જુઑ આવી આંગણીએ નવલી નવરાત્રી
જુઑ આવી આંગણીએ નવલી નવરાત્રી
1 min
82
જુઑ આવી આંગણીએ નવલી નવરાત્રી
જેની આતુરતાથી જોવાતી
રાહ, જોશ, ઉમંગ ને ઉલ્હાસના સથવારે.
માઅંબાના અનેક સ્વરુપ,
આશીર્વાદ સંગ ચાચરનાચોકમા,
આવી નવરંગી નવરાત્રી.
ગરબે ઘુમવા સહુ સાથે મિલાવા તાલ મેલ.
આશાનું કિરણ,શ્રધાનાે દીવાે જગાડવા,
આવી નવરંગી નવરાત્રી.
સર્વની રક્ષણ સંગ આવ્યા નૌરાતાના સથવારે,
આપણે આંગણીએ મા અંબાની ગાઈએ સ્તુતિ,
ને આરતી સંગ માણીએ મોજ, નવલી નવરાત્રીની.
