જોકર
જોકર




દિલમાં દર્દ છુપાવી,
દુનિયાને હસાવું છું,
ગમનાં આંસુ ખુદ પીને,
બીજાની આંખમાં ચમક લાવું છું.
અવનવા પહેરવેશ સજી,
હું જોકરનો વેશ ધરું છું,
સર્કસમાં સૌથી ન્યારો ને,
કમાલ નવાં-નવાં કરું છું.
દિલમાં દર્દ છુપાવી,
દુનિયાને હસાવું છું,
ગમનાં આંસુ ખુદ પીને,
બીજાની આંખમાં ચમક લાવું છું.
અવનવા પહેરવેશ સજી,
હું જોકરનો વેશ ધરું છું,
સર્કસમાં સૌથી ન્યારો ને,
કમાલ નવાં-નવાં કરું છું.