STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Children Stories Inspirational

3  

Deep Shukla (સેહદેવ)

Children Stories Inspirational

જન્મદિવસની શુભકામના

જન્મદિવસની શુભકામના

1 min
389

ધોરણ સાતનો મને આ દિવસ હજુ યાદ છે,

જ્યારથી એક પાટલી પર બેસી મળ્યો તારો સાથ છે.


કદી ના ભૂલી જવાય એવો પ્રવાસ મને યાદ છે,

સ્કુલ માં કરેલા બધા કાંડમાં તારો મારો હાથ છે.


જરૂર ના સમયે બન્યો દરેક વખતે તું ઢાલ છે,

ભાઈબંધ ના નામે તું માણસ બહું કમાલ છે.


દુઃખી ના થતો મે બોલી બહુ તને ગાળ છે,

બસ એટલું ધ્યાન રાખજે એજ મારો વહાલ છે,


ના પડીએ એજ બાજુ તું બહુ ખસ્યો છે,

પ્રેમની બાબતમાં તારો પગ બહુ લપસ્યો છે.


તારી તારીફમાં મારો વિચાર અહીં આવી અટકયો છે,

કે તું મિત્ર નહીં પણ મારા કાળજાનો કટકો છે.


Rate this content
Log in