STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

જંકફૂડનો ચસ્કો

જંકફૂડનો ચસ્કો

1 min
43

એ હાલો હોટલમાં ખાધું,તો ભલે ને ખાધું,

મજાથી પછી હોસ્પિટલમાં બુકિંગ કરાવજો રે...

માંદગીની કંકોત્રી આવશે...


બર્ગર,પીઝા,ચાઈનીઝ ફુડ,

પેસ્ટ્રી,ડેઝર્ટની લિજ્જત બહુ આનંદે માણી હપતા હોસ્પિટલના ભરજો રે...

માંદગીની કંકોતરી આવશે...


ખાટલામાં સફેદ ચાદર,ઈંજેક્શનને દવાથી સજાયેલો બેડ બુક કરાવજો રે માંદગીની કંકોત્રી આવશે...

લબાલબ ખાધુ ને છલોછલ ખાધું ખાધેલાના હપતા વ્યાજસહીત ડોક્ટરને ચુકવજો રે,માંદગીની કંકોત્રી આવશે.


Rate this content
Log in