જનેતા
જનેતા
1 min
13.8K
જન્મ આપીને જેણે મને જીવતરનું દાન કર્યું
ઉછેર કરીને મને જેણે સમાજમાં ઓળખ આપી
સંસ્કાર ઘડતર કરીને જેણે મને સંનિષ્ઠ માણસ બનાવી
એમના સઘળાં કૌશલ્યોને મારામાં આરોપીદીધા એણે
એવી મારી જનેતાને હરદમ હું શતશત વંદન કરું છું
એની શીળી છાયામાં મારા જીવન સાર્થકતા સમજુ છુ
