STORYMIRROR

Manoj J. Patel

Others

3  

Manoj J. Patel

Others

જમાનો

જમાનો

1 min
170

જમાનાની વાત જવા દો,

કરો કોઈ અન્ય બીજી વાતો.


જમાનો ક્યાંય થયો છે કોઈનો, 

કે તમારો થાય "મનોજ" !


સમજી-વિચારીને કહું છું, 

જમાનાની વાત જવા દો. 


કરો કોઈ અન્ય બીજી વાતો, 

જમાનાની વાત જવા દો.


Rate this content
Log in