STORYMIRROR
જળ, ઝાડ અને હું
જળ, ઝાડ અને હું
જળ, ઝાડ અને હું
જળ, ઝાડ અને હું
કરું અર્પણ
જળ વનસ્પતિને
મળશે પાછું
લીલોતરી આ
અમથી નથી અહીં
જળ નિર્યું છે
એક દિ થાશે,
વટવૃક્ષ આ છોડ
નીર છે પાયાં
છાંયડો મીઠો
લાગે તરું તણો આ
જાણે અમૃત
ભાઈ ને બેન
ભેળાં થઈને બેઠાં
ઝાડના છાંયે
More gujarati poem from Ajay Parker ' ભાવિ '
Download StoryMirror App