જલધારા
જલધારા
1 min
13.6K
આજ ફૂટી
એક જલધારા
થાય છે આજ
થોડું વરસુ
હોઠથી
મન મારુ નાચે
આજ મયુર સંગ
નાચે થનનનનપપપ.
ઝૂમી ઉઠયુ
આજ જલધારા સંગ
આજ એક એક શ્વાસ
એક એક ધબકારો
ચૂકી ગઈ મારા
સાજન સંગ
બહાવરી મોહિની
મયુર સંગ
