STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

જિંદગી

જિંદગી

3 mins
13.3K


જિંદગી એ આપીને બધું એવું આપ્યું કે,

ના અમે છોડી શક્યાં ના પામી શક્યાં.


સમયનું ચક્ર એવું તે ચાલ્યું,

સુખ-દુઃખની ઓળખામાં

અમે એવા તે ફસાયા કે,

ના અમે મન મૂકીને રડી શક્યાં,

ના દિલ ખોલીને હસી શક્યાં.


દોસ્ત, એવી તો કેવી થઇ કસોટી અમારી,

કેસ પણ અમારો ને જજ પણ અમારા,

છતાં, ના હારી શક્યાં ના જીતી શક્યાં,


સાહેબ એવો તે કેવો કળિયુગ આવ્યો,

ના અમે મન ભરીને જીવી શક્યાં ના મરી શક્યાં.


Rate this content
Log in