જિંદગી
જિંદગી
1 min
273
વણી લીધી જિંદગી આગમાં,
તપી જેની જિંદગી આગમાં.
સકળ નભમાં ઘેરશે વાદળો,
નથી બોઈ જિંદગી આગમાં.
ભરી છે બુંદો અહીં આંખમાં,
ફરી બાળી જિંદગી આગમાં.
કશી ખામી ક્યાં મળે એમ તો,
છળી આખી જિંદગી આગમાં.
મળી જાશે આજ જો રાહમાં,
વધેરાઈ જિંદગી આગમાં.
