જિંદગી એક નાટક
જિંદગી એક નાટક
1 min
12K
આપણી જિંદગીની
ભૂલો સુધારવાનું
રિહર્સલ કરી,
ક્યાં ખબર પડી કે
આખી ભાગ સ્ક્રિપ્ટ,
બદલાઈ ગઈ છે,
એનું નામ 'જિંદગી' !