STORYMIRROR

Ritvi Buch

Others

2  

Ritvi Buch

Others

જીવનનો સારાંશ

જીવનનો સારાંશ

1 min
513

રંગમંચના ખેલમાંથી એક ખેલ જીવનનો છે,

કેટલી વખત હસવું અને રડવું એનું બંધન છે,


લોકોને અપનાવવા અને પોતાને અપનાવવામાં અંતર છે,

ભોળપણ અને કપટનું મિશ્રણ છે,


સાચો પ્રેમ અને ઉપરી પ્રેમનો અંતર છે,

આજ તો ખરું જીવન છે....


Rate this content
Log in