જીવને બચત
જીવને બચત


વાત આ નથી રમત
કરો જીવને બચત.
ભાઇ થઇ ઉભશે
ભીડમાં જો તરત.
ટીપું ટીપું છે ભલેને
બને સરોવર સતત.
સાચવેલુ હોય નાણું
બાજી પલટાવે તરત.
ને ટેવ આ બચતની
જીતાવશે હર લડત.
સમજવું બાળપણમાં
પછી જ્ઞાને મળે બઢત.
વાત આ નથી રમત
કરો જીવને બચત.
ભાઇ થઇ ઉભશે
ભીડમાં જો તરત.
ટીપું ટીપું છે ભલેને
બને સરોવર સતત.
સાચવેલુ હોય નાણું
બાજી પલટાવે તરત.
ને ટેવ આ બચતની
જીતાવશે હર લડત.
સમજવું બાળપણમાં
પછી જ્ઞાને મળે બઢત.