STORYMIRROR

Ranjitbhai Boricha

Others

3  

Ranjitbhai Boricha

Others

જીવન પથ

જીવન પથ

1 min
159

જન્મથી લઈને જરા સુધી

સફર જીવનની ચાલે અવિરત


આવે પડાવ ને પડકારો અનેકો

સુખનું સંભારણું તો વેળા વિપતની


અનોખા અનુભવ  શીખવે ઘણા પાઠ

પામીએ અનુભવોતડકા અને છાંયડા


લઈ પોતાનું લક્ષ્ય  કાપીએ રાજ પથ

સફર જીવનની ચાલે અવિરત


Rate this content
Log in